Western Railway - Bhilad express ::cut size in ladies compartment [ 72 seater to 20 seater!]
Contact Complainant     1629 Views     Report Spam  
Complaint by: bhumika on May 4, 2010, 5:35 pm in Indian Railways

ભીલાડ એક્સપ્રેસ \" - એક્ચ્યુઅલી અપ ડાઉન વાળા માટે ની ટ્રેન.. જો રોજ ના અપ ડાઉન કરવા વાળા નો આંકડો કઢાય તો આશ્ચર્ય થાય કે આટલી જુજ ટ્રેનો માં આ મસ-મોટ્ટી સંખ્યા કેમ ની સમાતી હશે?

આજ સુધી ૭૨ સીટર લેડીઝ કમપાર્ટમેન્ટ આવતો જેમાં રોજ-બરોજ અપ ડાઉન કરતી ૨૦૦ મહિલાઓ + કાકા મામા ને ઘેર અધધધ સમાન લઇ ને જતી મમ્મી ઓ ને તેમનું ચિલ્લર [ગણ્યા ગણાય નહિ,વીણ્યા વીણ્યા નહિ , તો એ મારા કમપાર્ટમેન્ટ માં માય! ] સમાઈ જતા સુખે-દુખે!

પણ ૨૯/૦૪/૨૦૧૦ ના દિવસ થી અમને આગોતરા જાણ અપાય વગર અમારો વ્હાલસોયો કમપાર્ટમેન્ટ બદલાયો અને ૨૦ સીટર ડબ્બો એની જગ્યા એ જોડાયો!

ગાર્ડ ને નાના ડબ્બા ને કારણે થતી હાલાકી ની સતત રજૂઆત છતાં આજ સુધી કોઈ પરિણામ નથી!
અતિશય ગીર્દી ને કારણે ટ્રેન માં ચઢતા ઉતરતા ઘણા ને ઈજા થાય છે! ચક્કર આવવા, બી.પી. હાઇ-લો થવું કોમન થઇ ગયું છે!
સામે અમારી માત્ર ૨ જ માંગણીઓ મૂકી છે ...
[૧] તારીખ ૨૯/૦૪/૨૦૧૦ ના રોજ થી આવતા ૧/૪ લેડીઝ કમપાર્ટમેન્ટ ના બદલે પૂરો ૭૨ સીટર લેડીઝ કમપાર્ટમેન્ટ ફાળવવા માં આવે !
[૨] મહિલા પાસ ધારકો માટે આખો લેડીઝ કમપાર્ટમેન્ટ ફાળવવામાં આવે .. [ એમ.એસ.તી ડબ્બા માં મુસાફરી કરતા પાસ ધારકો ની સંખ્યા વધુ હોવાથી તેમાં મહિલા ઓ નો સમાવેશ થઇ શકે એમ નથી! ]

read full at :: http://life-dreams2reality.blogspot.com/2010/05/blog-post.html
please do needful!

Complainant's Goal: to get the full ladies compartment - 72 seater back + 1 MST ladies coach
Complainant's Target: Western Railway
Complaint Location: IndiaGujaratSurat
Would you like to Comment on this Complaint?
By clicking "Post Comment" button, you agree to our Terms of Services and Privacy Policy
Recent Comments
1.
Tue, 04 May 2010  Message from iComplaints.in Helpdesk

An email communication has been sent to Western Railway on May 4, 2010, 7:58 pm